Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!

Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!



Once You Try This Recipe You Will Never Walk Into A Pharmacy Again!

Health Tips: આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે આસાનીથી વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અમે કફથી રાહત મેળવી શકશો. તો ચાલો આપણે આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

તમને કહી દઈએ કે આ ઉપાય કરવા માટે તમારે દરરોજ રસોડામાં કાળા મરી અને લવિંગ રાખવા જ પડશે. કારણ કે આ બીમારીઓ ગમે ત્યારે થઇ શકે છે. આવામાં જો તમારા ઘરે આ બંને ચીજ વસ્તુઓ હશે તો તમે આસાનીથી રાહત મેળવી શકશો.

આ સિવાય ઉપાય કરવા માટે હળદર, આદુ, સિંધવ મીઠું અને મધની જરૂર પડશે. આમાં હળદર અને આદુ તો દરેક ઘરમાં આસાનીથી મળી આવે છે. આ સિવાય જો તમારા ઘરે સિંધવ મીઠું અને મધ નથી તો તમે તેને ઘરે મંગાવી શકો છો.

ઉપાય કરવા માટે સૌથી પહેલા કાળા મરી લઈને તેને એક વાસણમાં કાઢી લો. કારણ કે આપણે તેને ગરમ કરવા પડશે. તમે જાણતા હશો કે કાળા મરી એકલા શરદી અને ઉધરસ ની સમસ્યા દૂર કરી શકશે નહીં એટલા માટે તમે જે પ્રમાણમાં કાળા મરી લીધા હોય તેના કરતા અડધી સંખ્યામાં લવિંગના ટુકડા લઈ લો. જોકે ધ્યાન રાખો કે લવિંગ આખા હોવા જોઈએ

હવે કાળા મરીને જે વાસણમાં નાખ્યા હતા એમાં લવિંગ ઉમેરી લો અને તેને ગેસ પર માધ્યમ આંચ પર ઘી અથવા તેલનો ઉપયોગ કરીને શેકી લો. જ્યારે તે બરાબર શેકાય જશે ત્યારે તેનો રંગ બદલાઈ જશે.

ત્યારબાદ એક વાસણમાં લવિંગ અને મરીના પાવડર ને કાઢી લો અને તેમાં આદુનો રસ ઉમેરો. જેના પછી હળદર, મધ અને સિંધવ મીઠું મિક્સ કરીને ગોળીઓ બનાવી લો. જેના પછી તમારે તેનું દરરોજ સેવન કરવું જોઈએ. જોકે યાદ રાખો કે તેનો ઉપયોગ સવારે ખાલી પેટે અથવા રાતે સૂતા પહેલાં કરવો જોઈએ.

જો તમે આ ઉપાય એક સપ્તાહ સુધી કરો છે તો તમારી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા બધા જ રોગો પણ દૂર થશે.

હવે તે વાસણને ગેસ બંધ કરી ને નીચે ઉતારી લો અને કાળા મરી તથા લવિંગને બહાર કાઢી લો. જેના પછી વાસણ માં આદુનો ટુકડો નાખો અને વાસણ ગરમ હોવાને કારણે તેને શેકેવા દો. આ માટે ગેસ શરુ કરવાની જરૂર નથી.

હવે તમે જે કાળા મરી અને લવિંગ લીધા હતા તેને બરાબર ગ્રાઇન્ડ કરીને તેને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. તમે તેને ખલમાં વાટીને અથવા મિકચરમાં દળીને પાવડર સ્વરૂપમાં ફેરવી શકો છો.

હવે આદુને વાસણ માંથી બહાર કાઢીને તેના પરથી છાલ કાઢી લો. ત્યારબાદ તેને એક રૂમાલમાં વીંટીને બરાબર વળ ચઢાવો. જેનાથી આદુમાંથી રસ બહાર નીકળશે અને તમે તેને એકઠો કરી શકો છો.

Post a Comment

Previous Post Next Post

Breaking Posts